પૅકેજીસ

શ્રી-લિપી 7.4 માં નવું શું છે

 • Windows 10 OS સપોર્ટ
 • Doc ફાઇલો માટે ફાઇલથી ફાઇલ રૂપાંતરણ
 • કંપોઝિશન મોડ્યૂલ્સ માટે 64 બિટ DLL સપોર્ટ
 • નવા સિમ્બોલ ફૉન્ટ્સ
buy button

Font and Font Tools

 • Gujarati476
 • Devnagari99
 • Kannada4
 • Telugu6
 • Malayalam4
 • Tamil4
 • Punjabi4
 • Bengali4
 • Assamese4
 • Manipuri4
 • Oriya4
 • Sanskrit15
 • Diacritical14
 • Sindhi16
 • Arabic12
 • Russian5
 • English400
 • Symbol101
 • 14 મોડ્યૂલર દ્વિભાષીય ફૉન્ટ્સ
 • પૅકેજની મુખ્ય ભાષાની 2 યુનિકોડ ફૉન્ટ્સની જોડ
 • 400 અંગ્રેજી ફૉન્ટ્સ
 • 101 સિમ્બોલ ફૉન્ટ્સ
અન્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
 • બે ફૉન્ટ લેઆઉટ્સ શ્રીલિપી-એક્સ (16 બિટ ફૉન્ટ્સ) અને શ્રીલિપી-7 (8 બિટ ફૉન્ટ્સ), Windows એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે આવેલી ઘણી મુશ્કેલીઓ દૂર કરવામાં વપરાશકર્તાની મદદ કરશે
 • ફૉન્ટ્સને પાતળા, જાડા, ત્રાંસા વગેરે બનાવવા માટે આવિષ્કાર ફૉન્ટ સ્ટાઇલર.
 • ફૉન્ટ્સને સરળતાથી ઇન્સ્ટોલ કરવા/દૂર કરવા માટે મોડ્યૂલર ફૉન્ટ મેનેજર
 • સિમ્બોલ ફૉન્ટ્સમાંથી જોઈતા સિમ્બોલ શોધવા માટે સિમ્બોલ ફૉન્ટ પ્રીવ્યૂઅર

અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ

સ્થાનિકીકૃત ભારતીય ભાષાનું વર્ડ પ્રોસેસર - પત્રિકા

 • ફાઇલ સુસંગતતા - MS Word (DOC), RTF, TEXT, ISCII, PCISCII, શ્રી-લિપી એડિટર, HTML, iLeap વગેરે જેવા ફોર્મેટ્સમાં અન્ય Windows આધારિત પૅકેજીસના દસ્તાવેજોનો પત્રિકામાં અને તેનાથી વિપરીત ઉપયોગ કરવાની સુવિધા.
 • ભારતીય ભાષાઓ માટે શોધો અને બદલો વિકલ્પ.
 • સ્વતઃ સાચવો
 • સમાન ટેક્સ્ટને વારંવાર ફરીથી ટાઇપ કરવું ઘટાડવા માટે પુનરાવર્તિત શબ્દો માટે કીબોર્ડ શૉર્ટકટ્સ નિર્ધારિત કરો.
 • 12 ફોર્મેટમાં ભારતીય ભાષામાં તારીખ અને સમય સામેલ કરો.
 • સૉર્ટિંગ: ભારતીય ભાષાનાં નિયમો અનુસાર ફકરા અને ટેબલ ડેટાને ગોઠવવા માટે.
 • જોડણી પરીક્ષક: ભારતીય ભાષાઓ માટે ઑનલાઇન જોડણી પરીક્ષણની સુવિધા.
 • શબ્દકોશ : ઑનલાઇન હિંદી શબ્દકોશ
 • ભારતીય ભાષાઓમાં મેલ મર્જ.
 • DMP પ્રિન્ટિંગ - બિલ્ટ ઇન ઝડપી પ્રિન્ટિંગ સુવિધા
 • રૂપાની મદદથી ટેક્સ્ટ સ્ટાઇલિંગ: ટેક્સ્ટને ઘનીકરણ, વિસ્તરણ, પડછાયો, ફોર્વર્ડ/રીવર્સ સ્લાંટ, પરિભ્રમણ અથવા આઉટ લાઇન વગેરે જેવા પ્રભાવો આપવા માટે ઇન-બિલ્ટ ટેક્સ્ટ સ્ટાઇલર.
 • ભારતીય ભાષાઓમાં ઈ-મેલની સુવિધા.
 • ટ્રાન્સલિટરેશન એક ભારતીય ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલિટરેશનની સુવિધા આપે છે.
 • ટાઇપિંગ અને મેનુ ભાષાની પસંદગી: વપરાશકર્તા ટાઇપિંગ અને મેનુ ભાષા પસંદ કરી શકે છે જેમ કે હિંદી, મરાઠી, તમિળ અથવા મલયાલમ વગેરે.

મોડ્યૂલર "ફૉન્ટ મેનેજર"

 • નોંધણી સહિત અથવા તે સિવાય ફૉન્ટ્સને સીડીથી હાર્ડ ડિસ્કમાં કૉપિ કરો
 • ફૉન્ટ્સનું અસ્થાયી ઇન્સ્ટોલેશન સમર્થિત
 • ગમે તેટલા ફૉન્ટ્સને સરળતાથી ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરો
 • કાર્ય સંચાલિત કરવા માટે ફૉન્ટ સેટ્સ નિર્ધારિત કરો
 • કોઈ ચોક્કસ Doc અથવા PageMaker ફાઇલોમાં વપરાયેલ ફૉન્ટ્સ ઇન્સ્ટોલ કરો

ભારતીય ભાષાનાં ટાઇપિંગ ટૂલ્સ જે IME અથવા સ્ક્રિપ્ટ પ્રોસેસર પણ કહેવાય છે

 • મોટા ભાગની સ્ક્રિપ્ટ્સમાં ઘણાં ફૉન્ટ લેઆઉટ્સ સમર્થિત
 • કેટલાક ફૉન્ટ લેઆઉટ્સ માટે માત્રા માન્યતા અને સ્માર્ટ બૅકસ્પેસિંગ સમર્થન
 • કીબોર્ડ શૉર્ટકટ્સ માટે સમર્થન
 • ફ્લોટિંગ સામાન્ય અને એક્ઝિક્યુટિવ ટ્યુટર
 • અંગ્રેજી તેમ જ ભારતીય ભાષામાં આંકડાઓની પસંદગી
 • તમામ સ્ક્રિપ્ટ્સમાં ઘણા કીબોર્ડ લેઆઉટ્સનું સમર્થન કરે છે

શ્રી-લિપી દ્વારા સમર્થિત કેટલીક લોકપ્રિય એપ્લિકેશન્સ

 • MS Office (Word, Excel, PowerPoint, Access, Publisher, FrontPage, Outlook Express)
  Adobe InDesign, InDesign CS
  Corel Draw 11/12/X3/X4/X5/X6
  Internet Explorer, Netscape Navigator
  Dreamweaver, Flash, Director
  Quark Express (4 to 7), Word Pad, PostDeko
  Star Office 5/6, Open Office
  3D Max, Scala Multimedia
  Freehand, Inscriber, Intellidraw

તમારા કાર્ય માટે રૂપાંતરણ ટૂલ્સ

 • એક ફૉન્ટ ફોર્મેટમાંથી બીજામાં દસ્તાવેજનું રૂપાંતરણ
 • DOC, PageMaker, Text, RTF અને HTML ફાઇલોનું રૂપાંતરણ
 • ISCII / PCISCII / EAISCII અને યુનિકોડ ડેટાના રૂપાંતરણનું પણ સમર્થન કરે છે
 • શ્રી-લિપી 1.0 થી 7.0 અને શ્રીલિપી-એક્સ ફૉન્ટ લેઆઉટ્સનું સમર્થન કરે છે
 • અન્ય વિક્રેતાના લેઆઉટ્સ ઓળખવા માટે ફૉન્ટ લેઆઉટ મેનેજર
 • એકંદર બધી સ્ક્રિપ્ટ્સ માટે લગભગ 200 ફૉન્ટ ફોર્મેટ્સનું સમર્થન

ડેવલપર્સ માટે

 • ભારતીય ભાષાના સમર્થન સાથે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે AP
 • ISCII થી અન્ય ફોર્મેટ્સમાં અને અન્ય ફોર્મેટ્સથી ISCII માં રૂપાંતરણ
 • Gist કાર્ડ ડેટાથી Windows ડેટા માટેનું કન્વર્ટર
 • ભારતીય ભાષામાં ટાઇપિંગ, એક ફૉન્ટ ફોર્મેટથી બીજામાં રૂપાંતરણ, નામોના ડેટાનું ટ્રાન્સલિટરેશન, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સ પર ઝડપી પ્રિન્ટિંગનું સમર્થન કરતું વિશિષ્ટ શ્રી-લિપી સૉફ્ટ પૅકેજ.

ડેટાબેસ ટૂલ્સ

 • ભારતીય ભાષાનાં ડેટાબેસનું રૂપાંતરણ
 • ભારતીય ભાષાઓ માટે ડેટાબેસ મેનેજર અને સ્થાનિકીકૃત લેબલ મેકર
 • ભારતીય ભાષાઓ માટે ફૉન્ટ ફોર્મેટ્સ રૂપાંતરિત કરવા માટે ડેટાબેસ કન્વર્ટર
 • ડેટા રૂપાંતરણ અને ટ્રાન્સલિટરેશન કરવા માટે સુચિકા ઉપયોગિતા
 • વિવિધ રિપોર્ટ્સ જનરેટ કરવા માટે સુચિકા રિપોર્ટ રાઇટર

વિશિષ્ટ ભાષાકીય ટૂલ્સ

 • ઑફિશિયલ ભાષાનો શબ્દકોશ (ભાષાથી અંગ્રેજીમાં અને અંગ્રેજીથી ભાષામાં), વપરાશકર્તા શબ્દકોશ
 • ફોનેટિક ટ્રાન્સલિટરેશન, સૉર્ટિંગ, ભારતીય ભાષામાં તારીખ/સમય અને સંખ્યાથી શબ્દોમાં જેવી ઉપયોગિતાઓ સાથેનું ભાષા સર્વર
 • કસ્ટમાઇઝ કરેલ કીબોર્ડ માટે કીબોર્ડ જનરેટર
 • નોન-પોસ્ટસ્ક્રિપ્ટ પ્રિન્ટર્સ પર મિરર પ્રિન્ટિંગ અને પ્રૂફ-ચેકિંગ માટે ઝડપી DMP પ્રિન્ટિંગ

બહુભાષીય જોડણી પરીક્ષક

 • MS Word માં ઘણી ભારતીય ભાષાઓ માટે ઑન લાઇન જોડણી પરીક્ષણ
 • ભાષાનાં શબ્દકોશ સાથે સમર્થિત ઉચ્ચ સચોટતાવાળા જોડણી પરિક્ષકો
 • હિંદી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ઉડિયા, તમિળ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી માટે સપોર્ટ

પ્લગ-ઇન્સ

 • ભારતીય ભાષામાં સૉર્ટિંગ, સંખ્યાથી શબ્દોમાં રૂપાંતરણ, ભારતીય ભાષામાં સમય અને તારીખ, જોડણી પરીક્ષણ, હાઇફનેશન અને એક ફૉન્ટ ફોર્મેટથી બીજામાં ટેક્સ્ટનું રૂપાંતરણ કરવા માટે MS Office (MS Word અને Excel ), Adobe PageMaker, Adobe InDesign અને CorelDraw માટે પ્લગ-ઇન્સ

મોડ્યૂલર તરફથી અનન્ય ટેક્સ્ટ સ્ટાઇલર

 • ટેક્સ્ટની વિવિધ દ્વિ-પરિમાણીય પ્રભાવો માટે રૂપા ટેક્સ્ટ સ્ટાઇલર
 • ટેક્સ્ટ પર ત્રિ-પરિમાણીય પ્રભાવો સાથે રૂપા 3D
 • વેબ પેજીસ માટે સરસ ટેક્સ્ટ પ્રભાવો આપવા માટે ખૂબ ઉપયોગી
 • TIFF, JPG, PSD ફોર્મેટ્સ માટે સમર્થન

ક્લિપઆર્ટ

 • 15,000 ઉચ્ચ રિઝોલ્યૂશન ક્લિપઆર્ટ
 • ભારતીય ભાષામાં કૅલિગ્રાફી સાથે ક્લિપઆર્ટ્સ સામેલ

વૉલપેપર્સ અને સ્ક્રીન સેવર્સ

 • 550 આકર્ષક વૉલ પેપર્સ, સુશોભનાત્મક સીમલેસ ટાઇલ્સ સાથે
 • 11 નવા સ્ક્રીન સેવર્સ
Subscribe our newsletter for attractive offers and product info.

Sitemap

Copyright 2000-18 Modular Infotech Pvt. Ltd.